ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં જયસ્વાલની સદીથી ભારત મજબૂત સ્થિતિમાં
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં જયસ્વાલની સદીથી ભારત મજબૂત સ્થિતિમાં
Blog Article
ઇંગ્લેન્ડ સામે શુક્રવાર, 20 જૂનથી ચાલુ થયેલી પહેલી ટેસ્ટના પહેલા દિવસે ચાના સમયે યશસ્વી જયસ્વાલના અણનમ 100 રન અને શુભમન ગિલના અણનમ 58 રનની મદદથી ભારતે 2 વિકેટે 215 રન બનાવ્યા હતા.
જયસ્વાલે ૧૪૪ બોલમાં ૧૬ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી, જ્યારે ગિલે ૭૪ બોલમાં ૫૮ રન બનાવ્યાં હતાં. બંનેએ ત્રીજી વિકેટ માટે ૧૨૩ રનની ભાગીદારી નોંધાવી હતી.